તમારા વિના - 2

(100)
  • 5.5k
  • 3
  • 2.6k

તમારા વિના - 2 સવારનું કામકાજ પતાવીને કાન્તાબહેન બોરીવલી જવા મુંબઈ લોકલમાં બેઠા - પોતાને સંધિવા હોવા છતાં કાન્તાબહેને એક મુસ્લિમ ગર્ભવતી મહિલાને બેસવા માટે જગ્યા કરી આપી - કાન્તાબહેનના બંને દીકરાઓ જુદા રહેવા ચાલ્યા ગયા તેમાં અન્ય લોકો કાન્તાબહેનનો જ વાંક ગણતા હતા વાંચો, આગળની રસપ્રદ વાર્તા.