Sanju Dodyo...

  • 2.8k
  • 1
  • 921

અનેક સ્પર્ધામાં પ્રથમ વિજેતા વાર્તા..એક અનાથ બાળક્ની સંવેદના રજૂ કરતી આ વાર્તા આંખ અને અંતરને જરૂર ભીના કરી જશે.વાર્તાકલાના શ્રેશ્ઠ નમૂના તરીકે શ્રી પ્રબોધ ભાઇ જોશી ( ઉદ્દેશ ) આ વાર્તાનો ઉલ્લેખ ખાસ કરતા.