મોહ.

(10.2k)
  • 6.8k
  • 2
  • 1.4k

યુવાનીથી કરીને નિવૃતિની અવસ્થા સુધીના તમામ વરસ પરિવાર માટે હોમી દેનારા પ્રોઢને પોતાના પરિવારનો મોહ છે પરંતુ, પરિવારને શેનો મોહ છે તે જાણવા આ સત્યઘટના આધારિત નવલિકા વાંચવી જ રહી. સ્વાર્થની સગાઈથી સર્જાયેલા આ સંસારની અસારતાથી સ્તબ્ધ થઇ જવાશે.