શરત વિનાનો પ્રેમ

(60.2k)
  • 4.9k
  • 17
  • 1.3k

શરત વિનાનો પ્રેમ એક એવા પતિ પત્ની ની સ્ટોરી છે જેમાં નિશાંતની અને તેની પત્ની અર્ચિતા કે જે એક વિસ્ફોટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થાય છે અને નિશાંત તેના આ દુખ ના સમય માં તેનો કેવી રીતે સાથ આપે છે