સાસરીયૂ

(56)
  • 3.5k
  • 6
  • 964

મિત સુંદર,દેખાવડો અને છ ફૂટ લંબાઇ ધરાવતો એકદમ ગોરો સાથે એમબીએ થયેલો હતો.જ્યારે આ શાલીની તેની આગળ રંગે ખાસ્સી કાળી. શાલીની રંગે કાળી જરૂર હતી પણ એના દેખાવમાં નમણી ભીનાશ તરવરતી હતી. સગાવહાલાં બધા વિચારમાં પડી ગયા કે આમ કેમ કરીને બન્યું આ મિતકુમારમાં કોઈ ખામી હોવી જોઇએ અથવા એ ચોક્કસ છેતરાયા હશે