એક સૈનિક પુત્રી

(23)
  • 4.5k
  • 4
  • 923

એક એક સૈનિક પુત્રી વર્ણવે છે. આર્મી નાં જીવન ની એવી વાતો કે જે સામાન્ય રીતે માણસો સમજી શકતા નથી. સેના અને સૈન્ય જીવન સાથે સંકળાયેલા લોકો આપણા રાષ્ટ્ર નાં સાચ્ચા નાયકો છે, તેમના બલિદાનોને સમજવા કે માન આપવાને બદલે આપણે ફિલ્મી નાયકો ને હીરો માની એ નટ, નટીઓ ને ભગવાનની જેમ પૂજીએ છીએ!! અહો આશ્ચર્યમ!!