મુમતાઝ

(18.1k)
  • 5.2k
  • 3
  • 1.2k

કોઈ જન જ્યારે પોતાની અંદર રહેલા શૃંંગારને કથક તરીકે વર્ણવે ત્યારે મુમતાઝ જેવી કહાની મળે છે. આપણા બધાંની સામે રોજ બનતી અને ભજવાતી ઘટનાનું આ એક સ્વરૂપ છે જેને વાંચીને લાગશે કદાચ આપણે ય આવું જ વિચાર્યે છે પણ ક્યારે કહેતા નથી. શું નથી કહેતા એ જાણવા વાંચો મુમતાઝ - એક શૃંંગાર કથા...