બદલાવ

(32)
  • 4.3k
  • 9
  • 1.3k

બધું જ બદલી રહ્યું છે દોસ્ત, ઠંડી બહુ છે કે ગરમી બહુ છે એવું પણ બોલવાની કશી જરૂર નથી કારણ કે, એ પણ હમણાં જ બદલાઈ જશે, કારણ કે એ પરિવર્તન સ્વીકારી શકે છે, ખુશી ખુશી ! સ્ટીવ જોબ્સ એ સ્ટેનફોર્ડ યુનિવર્સીટી માં ખૂબ જ સરસ વાત કહી હતી કે, “આપણે ટીનેજર્સ છીએ એટલે આપણે ન્યુ જનરેશન છીએ તેવું પણ કઈ મગજ માં રાખવાની જરૂર નથી, કારણ કે, તમે પણ હમણાં જ જુના થઇ જવાના છો.” એટલે, માત્ર જુના એ લોકો જ નથી થતા, જે લોકો બદલાવ સ્વીકારી શકે છે. Change is opportunity.