તમારા વિના - 7

(93)
  • 4.7k
  • 5
  • 1.7k

તમારા વિના - 7 નવીનચંદ્રના મૃત્યુ બાદ દીપકનો ફોન માંડ બે-ત્રણ વખત આવ્યો હોવાને લીધે કાન્તાબહેનને થોડું અચરજ લાગ્યું - કાન્તાબહેનને એ સમજાતું નહોતું કે એવું તે શું અપરાધ કરી નાખ્યો કે તે એમના પર આટલાં અંશે ચિડાતો હતો - કાન્તાબહેનનું મન ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું... વાંચો, તમારા વિના - 7