પ્રેમનો સ્પર્શ - 1

(27.4k)
  • 4.8k
  • 8
  • 1.5k

પ્રેમ એ દારૂનો નશો કરવાં બરાબર જ છે. જ્યાં સુધી સામે હોય ત્યાં સુધી પીધા કરવાનું મન થાય અને જેવી બાટલી ખતમ કે માથાનો દુઃખાવો શરૂ થાય. પ્રેમનાં સિક્કાની આવી બન્ને બાજુઓ આ વાર્તામાં વર્ણવાઈ છે.....both positive and negative.