મારી ઓળખાણ - 1

(19.4k)
  • 4.7k
  • 2
  • 1.6k

સખા અને સખીયો ટાઈટલ વાંચી આ કહાની ને છોડી ના દેશો. આમા મારા વિશે કંઈ પણ નથી. જેના વિશે છે, તેને જાણવા માણવા અને સમજવા આ કહાની જરૂર વાંચજો. અમદાવાદ નાં પાંચ મિત્રો ગીરનાર ના દર્શને જાય છે. જયા જંગલ માં તેમનો ભેટો એક રડી રહેલી સુંદર યુવતી સાથે થાય છે.