કેવો નિણૅય

(28)
  • 3.3k
  • 4
  • 666

ઓકે ,તપાસ કરવામાં તમારી મદદ ની જરૂર પડશે . ઓફિસ માં બેસી ચર્ચા કરતા ગિરિરાજ સર ,મેં એક મહિલા પોલીસને નવા મેમ્બર તરીકે સેંટર પર તપાસ માટે લગાવી દીધા છે અને વુમન હોસ્ટેલનાં વોચમેન પાસે જાણવા મળ્યું છે કે વલ્કમ ઘણીવાર હોસ્ટેલ પર આવતો અને એની ફ્રેન્ડ લવલીન પણ કોઈ કોઈ વાર શલાકા સાથે બહાર જતી .પણ શલાકા મેડમનું વલ્કમ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત જાણવા મળી છે .લવલીન હજુ ભણે છે એન્જીનીરીંગનાં લાસ્ટ યરમાં અને નજીકનાં શહેરમાંથી જ આવી છે.બંને વચ્ચે ઘણી દોસ્તી છે.શલાકાની કંપનીમાં આમ જનરલ એની ઇમ્પ્રેસન સારી છે પણ એ એનાં એક કલીગે એની સાથે મિસબિહેવ કરી હતી એ માટે એણે બોસને કંમ્પ્લેઇન કરી હતી.એની પણ બધી વિગતો જાણી લીધી છે . એટલામાં ઇન્સ્પેક્ટર સારિકાનો ફોન આવ્યો . સર ,મને નવું એવું પણ જાણવા મળ્યું છે કે લવલીન પણ વલ્કમથી અેટ્રેકટ હતી અને ઘણીવાર ફોન કરી વાતો પણ કરતી હતી .વલ્કમ કદાચ બંને સાથે ......ગેમ રમતો હોય એવું બને અને હજુ કોઈ જગ્યાએથી લાશ મળી હોય એવા ખબર આવ્યા નથી .એવું પણ બને કે એણે કોઈ જગ્યાએ લઇ જઈ પુરી રાખી હોય.સર , વલ્કમનાં રૂમમાં તપાસ કરતા ઘણું વાંધાજનક મટીરીઅલ અને લેપટોપમાંથી સેક્સ વિડિઓ વગેરે જોતા હોય ...પણ એ બધું કોમન છે ,સર મારે ખાસ લવલીન એનાં શહેરમાં ગયેલી ત્યાંની વિગત જાણવા માટે ત્યાંના એજન્ટનો કોન્ટેક્ટ નંબર......