કન્ફેશન..

(9.1k)
  • 4.6k
  • 1.1k

26 Jan, 2001.. કચ્છના ભૂકંપની ભૂમિ ઉપર ઘટિત એવી સત્ય-ઘટના જેના અપરાધ-બોધથી આ લખનાર 16 વરસ સુધી પીડાતો રહ્યો. આપ સૌ સુજ્ઞજનો સમક્ષ પોતાના એ ગુનાનું કન્ફેશન કરવું છે..