શાયર - 5

(3.8k)
  • 4.5k
  • 1
  • 1.5k

ગૌતમ કપડાં પહેરીને નીચે ઉતર્યો ને શોભારામે પોતાનેઆ પુત્રને અમલદારી લેબાસમાં જોયો. એને કહ્યું ઃ જરા બેસો. સારા શુકન જોઈને જજો. ગૌતામ ખાટ ઉપર બેઠો-નાટકનો રાજા સિંહાસન ઉપર બેઠો હોય તેમ. શોભારામ ડેલીએ જઈને ઊભો રહ્યો