ત્રણ વાર્તા

(14.1k)
  • 7.2k
  • 4
  • 1.9k

અહી ત્રણ લઘુવાર્તાઓ પ્રસ્તુત છે, રેખાઓ , કબર અને કાળી ..દરેક કોઈ એક વ્યક્તિ ના મૃત્યુ સાથે જોડાયેલી છે.રેખાઓ માં એક વૃદ્ધ ની વાત છે જયારે કબર માં એક યુવાન ની. કાળી એ ટૂંકમાં વણી લેવાયેલું આખુ જીવન છે.