અમિશા - 2

(69)
  • 5.3k
  • 6
  • 953

ચેપ્ટર-1 મા જોયું કે મિશા ગાયબ છે.મિશા કયાં છે કેવી રીતે ગઈ એ માત્ર એક જ માણસ જાણે છે.સેમ પણ હેરાન પરેશાન થઈ જાય છે. અને જયારે સચ્ચાઈ બહાર આવે છે ત્યારે મિત્રતાનો સંબંધ હારશે કે જીતશે મિશા મળશે કે પછી... એ જાણવા તમને ફરી એકવાર જવુ પડશે અમિત અને મિશાની દુનિયા અમિશામાં....તમારૂ ફરી એકવાર સ્વાગત છે અમિશામા.....welcome to the world of ameesha