મારી કમલા

(47.9k)
  • 33.4k
  • 4
  • 8.8k

મારી કમલા (કનૈયાલાલ મુનશી) મુનશીની ગુજરાતીમાં પ્રગટ થયેલી પહેલી કૃતિ તે ‘મ્હારી કમલા’ નામની ટૂંકી વાર્તા. મુનશીની ગુજરાતીમાં પ્રગટ થયેલી પહેલી કૃતિ તે ‘મ્હારી કમલા’ નામની ટૂંકી વાર્તા. કનૈયાલાલ મુનશીનો સાહિત્ય પ્રવેશ મારી કમલા નામની સફળ વાર્તાથી થાય છે આ પછી મુનશી સાહિત્યકાર બને છે. વાંચો, કનૈયાલાલ મુનશીની પ્રથમ વાર્તા. મૂળ શીર્ષક - મ્હારી કમલા .