શાયર-6

(4.2k)
  • 4.3k
  • 1
  • 1.4k

શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ -૬. તાપીને તટે તાપી નદીને દૂર દૂર કિનારે નદીની રેતમાં ગૌતમ બેઠો બેઠો રેતમાંથી કાંકરા વીણીને નદીના પાણી માં નાંખતો હતો. એને શું થઈ ગયું એ જાણે કાંઇ સમજાતું ન હતું