શાયર - 7

(3.5k)
  • 4.7k
  • 2
  • 1.7k

એ આખી રાત ગૌતમને જરાય ઊંધ ન આવી. ધરતીકંપના એક જબરજસ્ત આંચકા પછી જેમ ધરતી ધ્રુજ્યા કરે એમ એનું માથું હજી ધ્રુજતું હતું. એની છાતીમાં, એના પેટમાં એને બળતરા થયા કરતી હતી.