ક્રિકેટ કથા

(18)
  • 5.7k
  • 1
  • 1.4k

કેટલીક એવી ક્રિકેટ મેચ જોઈ કે જે થ્રીલર ફિલ્મ જેવી લાગી.બસ આમાંથી જ વિચાર આવ્યો ક્રિકેટ કથા લખવાનો.અહી ભારત પાકિસ્તાનના વચ્ચેની એક યુધ્ધ જેવી મેચને વાર્તા સ્વરૂપે આપની સમક્ષ મૂકી રહ્યો છું.આશા રાખું છું કે ક્રિકેટ પ્રેમીઓને અને અન્ય વાચકોને આ ક્રિકેટ કથા પસંદ પડશે.