પાંચ નાની અદભુત વાર્તાઓ - 4

(31)
  • 4.5k
  • 5
  • 1.3k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. શેરડીનો સાંઠો, 2. માર્કેટ ભાવ, 3. બે દુકાનો, 4. બે બહેનો, 5. બે દીકરીઓની વાત. આ ટૂંકી અને નાની નાની આ વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને તમને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.