શાયર - ૯.

(4.7k)
  • 3.7k
  • 1
  • 1.4k

રાતે પતિપત્નીનાં એકાંત શયનખંડમાં આશાએ કહ્યું ઃ ગૌતમ હવે તારે લખવાનું જ છે. પહેલાં ક્યાંય નોકરી તો શોધી લઉં. નોકરી શા માટે શોધવી જોઈએ તું લખવાને જ નોકરી કેમ સમજતો નથી લખવામાંથી કાંઈ પેટગુજારો નીકળે કે