આમન્યા-બે રસ્તા માં અટવાતું જીવન...

(14)
  • 4.7k
  • 2
  • 978

“હા,અહિયાં ની આ રીત ખુબ સરસ છે.અહિયાં હું એક વહુ છું,એક પત્ની છું,બસ એક સ્ત્રી નથી.દિવસે કામ કરવાનું મશીન,રાતે પથારી માં માણવાનું સાધન એથી વિશેષ કઈ નથી.હું જે છું એ બાબત એમના માટે શરમજનક છે ,હું જ્યાંથી આવી છું એ એમના માટે શરમજનક છે.મારી રહેણી કરણી,મારી ચાલઢાલ,મારી બોલી,મારા વિચાર દરેક વસ્તુ એ બદલાવા માંગે છે.મારી કોઈ વસ્તુ એમને પ્રિય નથી,સિવાય કે મારી કુખ. શું કામ ?