નિયતિ-10

(24)
  • 2.3k
  • 2
  • 649

આ સ્ટોરી છે એક ગરીબ ઘરમાં, પોતાની માતાના બીજાની સાથેના આડસબંધથી જન્મેલી છોકરીની કે જેને તેનો બાપ એક રાજકુમારીની જેમ રાખે છે. પણ તે મોટી થતા તેને પોતાના બાપની સાચી નીયતની ખબર પડે છે. આ સત્ય તેને હચમચાવી મુકે છે. તે જીંદગીમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે ભાગ્યના સકંજામાં જકડાતી જાય છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે. તે તેમાંથી બચવા ખુબ મહેનત કરે છે પણ તેનું નસીબ તેનો પીછો છોડતું નથી. હંમેશા મહેનત કરવાથી બધું મળતું નથી. જીંદગીમાં નસીબનો પણ મહત્વપૂર્ણ ભાગ હોય છે. એટલે જ તો કહ્યું છે ને કે જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો.... અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા આ વાર્તા કંઈક આવી જ નસીબની બલીહારીની છે. જયારે ભાગ્ય સાથ ના આપે ત્યારે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલા બલિદાનો આપો છતાં તે ઓછા પડે છે. તેનાથી બચવાનો એક જ રસ્તો બાકી બચે છે, જે જાણવા માટે નિયતિ સીરીઝના દરેક ભાગ નિયમિત અંત સુધી વાચતા રહો.