બે વનરાજ

(20.1k)
  • 8.3k
  • 3
  • 3.6k

૧૩. બે વનરાજ દામોદરને બીક હતી કે બે વનરાજ ભેગા થશે તો વાત ફરી જશે - એટલામાં રા નવઘણની રૂપાળી સાંઢણી નજરે પડી - રા નવઘણ સાથે કુમારપાળ ભીમદેવ મહારાજ બધા બેઠા - ભીમદેવ વિચારમાં પડ્યો અને દામોદરને ભીતિ થઇ કે રા નવઘણ અવળે માર્ગે જઈ રહ્યો છે... વાંચો, બે વનરાજ પ્રકરણ ધૂમકેતુની કલમે..