મોગરાના ફૂલ - ૧૦

  • 2.9k
  • 2
  • 996

મોગરાના ફૂલ નું દસમું પ્રકરણ ભગત અને કાકા ના સત્સંગની વાતો સાથે ઓટ પ્રોત થતું અંતિમ ચરણ તરફ નમતું જાય છે,તેની રસિક વાતો આપ સહુને તે બાબતે સતેજ કરશે કે હવે વાર્તા અંતિમ તબક્કા તરફ જઈ રહી છે,મિત્રો પ્રવાહિત વાર્તા ગતિમાન થતી હોય એવો આપને અનુભવ થશે,આશા રાખું કે આપ સહુને દરેક પ્રકરણની માફક આ પ્રકરણ પણ ખુબ જ ગમે ,આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.જય શ્રી કૃષ્ણ -મહેન્દ્ર ભટ્ટ. કૃષ્ણ-મહેન્દ્ર ભટ્ટ