ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 8

(23)
  • 2.7k
  • 1
  • 741

સ્વર્ણિમ શુભાંગીની ના ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. સ્વર્ણિમ અને નિત્યા એકબીજાનો સામનો કેવી રીતે કરશે સ્વર્ણિમને એક ફોટો જોઇ આશ્ચર્ય કેમ થયું! જાણો શુભાંગીની નો ઇતિહાસ! શુભાંગીની હવે શૈલજા સાથે કઈ નવી રમત રમવાની હતી બધુ જાણો આ Part મા