ઘુઘવતાં સાગરનું મૌન

(32.4k)
  • 4.4k
  • 2
  • 1.8k

સમાજ અને પતિના જુલ્મ સેહતી એક નારીની હ્ર્દયદ્રાવક કથા!! ક્યાં જાય કોને કહે શું આ સાગર એને પોતાનામાં સમેટી લેશે કે ઠુકરાવશે જરૂર વાંચો અને આપનો પ્રતિભાવ આપો!!