21મી સદીનો સન્યાસ - 9

(12.3k)
  • 6.5k
  • 7
  • 1.5k

લગભગ પંદરેક મિનીટ પછી મારા મોબાઈલ માં કંપની નો ફોન આયો અને રીંગટોન વાગી ને અમે સચેત થયા .થોડી વાર તો એમ થયું આ મોબાઇલ માં સીમકાર્ડ જ ના હોત તો સારું , પણ એજ સમયે આભાર પણ માન્યો જેથી અમે ‘લીમીટ’ ની બહાર ના ગયા .