પિન કોડ - 101 - 65

(112.7k)
  • 11.6k
  • 5
  • 7.4k

પિન કોડ - 101 - 65 કમિશ્નર શેખ ઉકલી ઉઠ્યા અને ગૃહ પ્રધાનને ફોન પર ધમકાવી મૂક્યા - એડિશ્નલ કમિશ્નર રાકેશ મિશ્રાએ સ્ટાર હોટેલમાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની પાર્ટીની તપાસ મેળવવા એક પોલીસ અધિકારીને સૂચવ્યું - ઈશ્તિયાકનું એલર્ટ થવું... વાંચો, પિન કોડ - ૧૦૧ - ૬૫.