ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 9

(14.6k)
  • 4.1k
  • 4
  • 1.2k

શુભાંગીની કઈ સરપ્રાઇઝ ની વાત કરતી હતી શૈલજા પર કોઈ સંકટ આવવાનું હતું મહા ઉત્સવમાં એવું તો શું થયું કે નિત્યા મુર્છિત થઈ ગઈ! આખું ગામ શૈલજાની વિરુદ્ધ કેમ થઈ ગયું! શૈલજાની આંખોમાં પાણી અને શુભાંગીની ના ચહેરા પર હાસ્ય કેમ આવ્યું!! બધું જાણો આ Part મા...