શાયર - 13

(3k)
  • 3.8k
  • 1.3k

રાતમાં એકબે વાર આશા ઊઠી હતી. જ્યારે ઊઠી હતી ત્યારે એણે ગૌતમનો ઊંઘમાં ઘેરાયેલો ચહેરો જોયો હતો. ઊંઘમાં યે ગૌતમને કેવાં સ્વપ્નાણ આવતાં હશે ! જાણે મા શારદા એને ચામર ઢોળતી હોય.