રિફંડ

(12.2k)
  • 3.8k
  • 1
  • 1.1k

રિફંડ - મનીષ રાજ્યગુરુ સજનપર ગામે રૂપાળી રૂપા જયારે પરણીને આવેલી ત્યારે આખું ગામ ટોળે વળેલું - સુરતનો હિરાનો ચળકાટ હવે ગામડે દેખાવા માંડ્યો - જે દિવસથી રૂપલી ગામમાં આવી તે દિવસથી સરપંચ ધનાલાલના ધક્કા ફેર તાલુકે વધી ગયા - ગંગારામે રૂપલી સાથે કરમણના પ્રેમદ્રશ્યો ઉતાર્યા... વાંચો, આગળ તળપદી ભાષામાં લખાયેલી સુંદર વાર્તા...