તુલસી ક્યારો - ભાગ ૧ સંપૂર્ણ

(106)
  • 82.8k
  • 68
  • 23k

તુલસીક્યારો એ ગ્રામ સંસ્કૃતિનું પ્રતીક બની રહે છે. ગામની સુમધુર સંસ્કૃતિથી આપણે કેવા લુપ્ત થતાં જઈએ છીએ અને તેનાથી આપણે શું શું ગુમાવ્યું એનું ભાન ઝવેરચંદ મેઘાણીએ એમની કલમ વડે આપણને કરાવ્યું છે. વાર્તા પહેલે પાનેથી જ વાંચકને જકડી રાખે છે. 1. કોના પ્રારબ્ધનું 2. જબરી બા 3. ભદ્રા 4. સસરો 5. દેરાણી 6. ભાસ્કર 7. જુગલ-જીવન 8. માણી આવ્યાં 9. ભાસ્કરની શક્તિ 10. લગ્નઃજૂનું અને નવું 11. દેવુનો કાગળ 12. નિર્વિકાર 13. તુલસી કરમાયાં 14. બારણાં ઉઘાડયાં 15. સુકાઈ ગયા છો! 16. સસરાને દીઠા 17. સમાધાન 18. પુત્રવધુની શોધમાં 19. ડોળાયેલાં મન 20. જગરબિલાડો 21. કોણ કાવતરાખોર 22. જનતાને જોગમાયાં 23. દિયરની દુઃખભાગી 24. માતા સમી મધુર 25. હવે શું વાંધો છે 26. અણધાર્યું પ્રયાણ