કિતાબ ભાગ-૧

(97)
  • 5.4k
  • 15
  • 2.1k

પાંચ યુવાનો ટાપુ પર જઇ અને કિતાબ પાછળ નું રહસ્ય.. જુવો જગ્યા...મમ..મળી.... ત્યા મને ચક્કર આવ્યા મે પાછળ ફરી ને જોયું ત્યાં બધા બેભાન હતા મને પણ જાખુ દેખાવા લાગ્યુ મારી આંખો બંધ થઈ ગઈ... વાચકો ને વિચારતા મુકી દે એવી રસપદ કથા.