અમેરીકા માં કાગડા હોય...???

(20.9k)
  • 8.4k
  • 4
  • 2k

આ એક હાસ્યલેખ છે આ લેખ મા હળવી નજરે કાગડા નો બાયોડેટા અપાયો છે. માણસ કરતા કાગડા કેટલા સારા છે. વગેરે... આ હાસ્યલેખ માં માણસ જે કચરો કરે છે પણ કચરો સાફ કરવા માં ઈમાનદારી નથી રાખતો.. .!