સિયાસત

(29.2k)
  • 5.6k
  • 9
  • 1.6k

દુનિયામાં લોકો જાયદાત માટે કેવા ખેલ ખેલે છે તેનું વર્ણન આના થકી કરેલું છે અહીં મુખ્ય પાત્ર હિરેન,નિમેશ અને નિરાલી છે અને તે અંદરો અંદર કેવા દાવ પેચ રમે તેનું આલેખન છે અને આગળના ભાગ માં ઘણા રહસ્ય ખુલશે