પાંચ નાની અદભુત વાર્તાઓ 11

(24)
  • 4.8k
  • 4
  • 1.5k

આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે. 1. વાવેતર 2. ખરતો તારો 3. વિધિના લેખ 4. બે પત્રો 5. વાર્તાની વાર્તા આ ટૂંકી અને નાની નાની વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.