સાત ફેરાનો સોદો - 2

(77)
  • 5.2k
  • 10
  • 1.6k

પાંચ વર્ષ બાદ રાજ અને રિધિમા ફરી એકવાર મળે છે પણ સાવ વિપરીત પરિસ્થિતિ માં.ખુનમાં લથપથ રિધિમાને જોઈ એનો ભુતકાળ તાજો થાય છે.ડાયમંડ કિંગનો એકમાત્ર પુત્ર રાજ આકસ્મિક સંજોગોમાં એક સ્કૂલગર્લ ને મળે છે. બંનેની પહેલી મુલાકાત વિચિત્ર સંજોગોમાં થાય છે.બ્રાન્ડેડ શરાબના ચકકરમાં એ અને એનો મિત્ર એક ખૂંખાર માણસના (ગુંડા પણ અંતે માણસ જ છે ને!) ઘરે જાય છે જયાં રાજને કોઈનો અવાજ સંભળાય છે... હવે આગળ.welcome to the world of raaj and ridhima....