પિન કોડ - 101 - 75

(105.3k)
  • 11k
  • 6
  • 7.1k

પિન કોડ - 101-75 મોહિની મેનનના રૂમમાં અમુક માણસો ઈશ્તિયાક સાથે પ્રવેશ્યા - કોઈ વૈજ્ઞાનિકને જોઈ મોહિની મેનનને આઘાત લાગ્યો - બીજી તરફ એવી ખબર મળી કે મુંબઈ હુમલામાં જે ફલાયિંગ કારનો ઉપયોગ થયો હતો તેની શોધ મોહિની મેનને કરી હતી... વાંચો, રોમાંચક કથા - પિન કોડ - 101 પ્રકરણ-75.