શાયર --પ્રકરણ ૧૭.

(7k)
  • 4.4k
  • 1.7k

વલસાડના સ્ટેશનની હદમાં જ રેલ્વેન નોકરો માટે રેલ્વે કંપનીએ થોડાં મકાનો બાંધ્યાં હતાં. નોકરાનાં બાળકો માટે એક નિશાળ પણ કાઢી હતી. રેલ્વેના ઝાંપાની સામે જ જરૂરજોગાં હાટ હતાં. રેલ્વેની સડક ઉપર જ જરા દૂર ઓરંગા નદીનો પૂલ હતો.