શાયર - પ્રકરણ - ૧૮

(7.1k)
  • 5.3k
  • 2k

થોડા દિવસમાં એ ઘરનું વાતાવરણ આખું ફરી ગયું. કકળાટ એ કેવળ ભૂતકાળની ભૂલાઈ ગયેલી વાત બની હતી. સાથે ખાવું, સાથે હરવું ફરવું, સાથે ગાવું ને સાથે વાતો કરવી એ પણ થાક ઉતારવાનાં કાર્યસાધક સાધનો છે એની એ ઘરમાં પાકી પતીજ લઈ ચૂકી હતી.