પિન કોડ - 101 - 78

(112.3k)
  • 11.8k
  • 5
  • 7.4k

પિન કોડ - 101-78 ઈમ્તિયાઝે કાણીયા સામે બારડો પાડ્યો અને સાહિલ તેમજ નતાશા ચકરાઈ ઉઠ્યા - ઈમ્તિયાઝ પણ મરણીયો બન્યો - તેણે જોઇને કાણીયા સહીત અન્ય ત્રણ બદમાશો થથરી ઉઠ્યા... વાંચો, પિન કોડ - 101 -78.