નિર્ભયા

(34)
  • 3.5k
  • 2
  • 1k

મારા દ્વારા લખાયેલી આ કાલ્પનિક વાર્તા હોવા છતાં ક્યાંક આ વાર્તા મને આપણી કોઈ ચોક્કસ પ્રસંગે યોગ્ય નિર્ણય ન લઇ શકવાની વાત ને ખુલી પાડે છે અને ક્યાંક ને ક્યાંક ખોટો લેવાયેલો નિર્ણય આગળ જતા પસ્તાવા ની ક્ષણ લાવે છે. આશા છે આ વાર્તા તમે વાંચશો અને મને પ્રતિભાવ આપશો. અંત ઉતાવળ માં લખાયેલો છે પરંતુ મને લાગે છે કે વાર્તા ની સ્ટોરી મુજબ આ જ અંત યોગ્ય હતો તમારા પ્રતિભાવ ની અપેક્ષા છે.