શાયર - પ્રકરણ - ૨૧.

(1.8k)
  • 4.1k
  • 1.8k

એ સમાચાર મુંબઈ શહેર ઉપર ભયંકરતાથી પડ્યા. અને છતાંય એની પૂરી ભયંકરતા પૂરેપૂરી રીતે સમજતાં તો દિવસો ગયા. પહેલાં તો થયું કે કાંઈક છે, પરંતુ શું છે એ કોઈ કહી શકતું ન હતું. એ વાત તો સાચી હતી કે સુરતથી ગાડી આવી ન હતી.