એકલતા

(36.6k)
  • 8.1k
  • 4
  • 2.1k

એકલતા આજનાં સમાજની એક ગંભીર સમસ્યા છે. આજ એકલતાનાં કારણે ૧૯ વર્ષનાં કોલેજ જતા એક છોકરાને ડીપ્રેશનની ગંભીર બીમારી થાય છે. ડૉ.તોતલાનવી તેનો ઈલાજ કેવી રીતે કરે છે એ વિષેની આ એક કાલ્પનિક વાર્તા છે.