છેલ્લી વાર

(27.5k)
  • 6.2k
  • 2
  • 1.3k

તારી યાદોમાં જીવીશ, જ્યાં સુધી રાહ જોવાશે ત્યાં સુધી તારી રાહ જોઈશ તારું જવું જરૂરી છે તારું સપનું પુરું કરવું પણ જરૂરી છે. I AM Practical Woman, હું તારા સપના ની વચ્ચે નહીં આવું. તું ખુશ છું એમાં હું ખુશ છું. I MISS U} અને મેસેજ સેન્ડ કરી દીધો.