સૌમિત્ર.સંપૂર્ણ

(5.6k)
  • 16.4k
  • 7
  • 13.7k

સૌમિત્ર (સંપૂર્ણ) - સિદ્ધાર્થ છાયા ૫૫ ખંડોમાં વહેંચાયેલી સુંદર વાર્તા... વકતૃત્વ સ્પર્ધા પત્યા પછી પોતે માત્ર તેને છેલ્લી અમુક મિનિટોજ સાંભળી શકી એવી સૌમિત્રને કેવીરીતે ખબર પડી તેવા ભૂમિના સવાલનો જવાબ આપવામાં ગૂંચવાયેલા સૌમિત્રની મદદ કોઈ કરશે વ્રજેશ અને હિતુદાનના દબાણને વશ થઈને સૌમિત્રએ ભૂમિ માટે પોતાની નોટનું એક પાનું ફાડીને આઈ લવ યુ લખ્યું તો ખરું પણ પછી એનું ભૂમિ કોઈ રિએકશન આપે છે કે પછી કોઈ બીજીજ ઘટના આકાર લે છે .... સૌમિત્રની રસપ્રદ સફરે...