પિન કોડ - 101 - 88

(101.3k)
  • 10.9k
  • 8
  • 7k

પિન કોડ - 101 પ્રકરણ-88 મોબાઈલ પર ઈશ્તિયાકની ધમકીથી સાહિલ હતપ્રભ બની ગયો - નતાશાને ઈશ્તિયાકે પકડી હતી અને સાહિલને ત્યાં બોલાવી રહ્યો હતો જયારે નતાશા આવવાની ના પડી રહી હતી - બીજી તરફ જયા અને બાલક્રિશ્ન પિલ્લાઇની માહિતી ટીવી પર પ્રસારિત થઇ રહી હતી ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-88.