આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ ...
મોબાઇલ પર સતત વાગતી રિંગટોનને અણગણીને સાહિલે તેની કારની ઝડપ વધારી. ફોનની કર્કશ ચીસ તેના મગજને ડહોળી રહી હતી, ...
રાત્રે 1 વાગતા મારી આંખ ખુલી ગઈ અને હું બેડ પરથી ઉભો થયો. મેં મારી આજુબાજુ નજર ફેરવી અને ...
"ગુજરાત તેત્રીસ જીલ્લાઓ ધરાવતો એક એવુ રાજ્ય છે કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાતી રહે છે.પોતાની માતૃભાષાના તહેવારોની સાથે ...
અમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું શાંત અને ...
ગાંધારની પવિત્ર ધરતી પર આજે સૂર્ય ઉગ્યો તો ખરો, પણ તેની કિરણોમાં પ્રભાતનું તેજ નહીં, પણ આવનારા વિનાશની લાલીમા ...
શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. સવારના તાજા ખબર વાંચતાં ...
તે સમયે, હું ત્રણ વર્ષનો હતો, મારો મોટો ભાઈ સુખેશ પાંચ વર્ષનો હતો, અને મારી નાની બહેન ભાવિકા ફક્ત ...
ધીમે ધીમે રાત જામી રહી હતી. ઘનઘોર શિવધાર જંગલમાં અંધકાર પગ પસારો કરી રહ્યો હતો. ધુવડનો ભયંકર અવાજ જાણે ...
હેલ્લો મિત્રો , મારું નામ છે અનિકેત ટાંક અને હું અત્યારે સુરતમાં રહુ છું. આ મારી પેહલા નવલકથા છે ...
નમસ્તે મિત્ર! જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હોય છે. એમાં અનેક અડચણો અને પડાવ આવે છે. આ સમયમાં જો યોગ્ય ...
મને જાણવાનું ખૂબ ગમશે કે મારી માતાએ મારું નામ "ઇનોલા"(ENOLA) કેમ રાખ્યું, જે, વિરુદ્ધ રીતે, એકલા(ALONE) લખાય છે. મમ્મીને, ...
૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી ...
ઓપરેશન બદ્ર) મે ૧૯૯૯ની એ શરૂઆતની સવાર હતી. કારગિલના ઊંચા શિખરો પર હજુ સૂરજનું પહેલું કિરણ પણ પહોંચ્યું નહોતું. ૧૮,૦૦૦ ...
આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત થઈ ...
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી 'મહેતા એમ્પાયર'ની ગગનચુંબી ઓફિસના ૨૪મા માળે સન્નાટો પ્રસરેલો હતો. રાતના આઠ વાગ્યા હતા, છતાં ...
મનુષ્યના ઇતિહાસના પાને-પાને એક જ તરસની ગાથા લખાયેલી છે, અને તે છે — સત્તા. કહેવાય છે કે આ પૃથ્વી ...
ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha (આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ નથી. ...
મિત્રો હું છું હાર્દિક ગાળિયા. અહીંયા યુવા મિત્રોને ગમે અને જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે શ્રીમદ્ ભગવદ્ ...
દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી ...
કવિતા અને શાયરી
નોંધ : આ નોવેલ સંપૂર્ણ વાર્તા કે જે 4 ચરણો માં વહેંચાયેલી છે એનું આ ચોથું ચરણ છે , પ્રથમ ...
સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી ...
કચ્છના સફેદ રણની ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો. ચારે બાજુ મીઠાની સફેદ ચાદર પથરાયેલી હતી, જે ચાંદનીમાં ચાંદી ...
અંધારું હજી છવાયેલું હતું ઠંડી પણ પુરબહારમાં હતી.. સિડનીની સુમસામ સડકો.. નિઃશબ્દ સ્ટ્રીટ..હજી સવારના છ વાગ્યા હતાં સિટીમાં ...
આ વાર્તા અદ્વિક નામના એક લેખકની છે. જેણે જીવનમાં માત્ર નિષ્ફળતા અને અસંતોષ જ અનુભવ્યો હતો. તેનું મન શૂન્ય ...
" નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. ...
આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા ...
હજી તો આકાશમાં શુક્રનો તારો ટમટમતો હતો અને સીમમાં ક્યાંક તેિત્તરનો અવાજ સંભળાતો હતો. ગામના પાદરે આવેલા ઘટાદાર વડલાની ...
ગ્રંથ: મનુસ્મૃતિ — અધ્યાય 3 (વિવાહ ધર્મ) મનુસ્મૃતિમાં લગ્ન પૂર્વે વાગ્દાન (Promise / Betrothal) ને ધર્મસંમત માનવામાં આવ્યું છે. ? ભાવાર્થ: > કન્યા ...
મન ને મૂંઝાવું પણ ગમે છે....મન ને ફાવતું બહુ જ ગમે છે...મન ની આ વાત માત્ર... મારો એ ભગવાન ...
અમદાવાદના ટાઉન હોલની બહાર ભીડ ઉમટી હતી. રોશનીથી ઝગમગતા મોટા હોર્ડિંગ પર લખ્યું હતું: "જાદુગર આર્યન: એક એવી દુનિયા ...
૧૯૬૧ના જૂન મહિનાનો દિવસ. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા દેશ પેરુનું પાટનગર લીમા. સિટી બસે મને એન્કોન બીચના સ્ટોપ પર ઊતાર્યો. ...
એક શહેરની સોસાયટીમાં આવેલ સામાન્ય ઘર , આમ તો, બહારથી ભવ્ય ન હતુ. પણ સમય પ્રમાણે અને તે ઘરમાં ...
વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, ...
મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે દક્ષ રાજા દ્વારા ભગવાન શંકરનું જ્યારે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે ...
કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી ...
મધ્યરાત્રિના બારના ટકોરે આખું ગામ જ્યારે નિદ્રાધીન હતું, ત્યારે રુદ્ર સ્મશાનની પાછળ આવેલા એ પ્રાચીન 'કાલાંતક' વડ પાસે ઊભો ...
આ વાર્તા (નવલકથા )ની અંદર જીવનમાં જયારે આપણે તકલીફમાં હોઈએ તો તે સમયે આપણી મનઃસ્થિત કેવી બની જાય છે ...
મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું ...
સુરત... મારું સુરત. આ નામ માત્ર નકશા પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી ...
કોઈ પણ માણસ ની સર્વશ્રેષ્ઠતા પાછળ , તેના અનેરા સફળતા ના રહસ્યો પાછળ ઘણા પરિબળો હોય છે , પરંતુ ...
કિશન માત્ર પચીસ વર્ષનો હતો, પણ તેનું મગજ ત્રીસ વર્ષના અનુભવી તર્કવાદીની જેમ ચાલતું. મુંબઈની એક અગ્રણી ડિજિટલ મેગેઝિન, ...
“આ નવલકથાના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આમાં આવતા પાત્રો, ગામના નામ કે ઘટનાઓને કોઈ જીવિત ...
એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ કહેતા હતા વેદિતા ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક ...
અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી ...
મુકુલ ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો હતો. એના પગ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આગળ વધવા નથી દેતી એને ...